Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવશે, જ્યાં તેઓ અડાલજ, ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન માણસા ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન કરશે અને મોડી સાંજે માતાજીની આરતીમાં ભાગ લેશે. આ ઉપરાંત, ગાંધીનગરના રૂપાલમાં આવેલા વરદાયિની માતાજીના મંદિરે દર્શન-પૂજન કરશે. રૂપાલમાં ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. અમિત શાહના ગુજરાત પ્રવાસને પગલે વિવિધ સ્થળોએ કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ