Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હૈદરાબાદ અને કરીમનગરમાં કેન્દ્રીય મંત્રી બંડી સંજય કુમારના પુત્ર બંડી ભગીરથ સાથે જોડાયેલા બે અલગ-અલગ પોલીસ કેસોએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ મામલે સામસામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદો નોંધવામાં આવી છે. કોંગ્રેસે સમગ્ર મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ