Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-એ (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલેને કોરોના થયો છે. મંગળવારે રામદાસ અઠાવલેની ઓફિસે તેમના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં તેમને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆતમાં રામદાસ અઠાવલેએ 'ગો કોરોના ગો'નો નારો આપ્યો હતો. 
માર્ચ મહિનામાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે કોરોના વાયરસ પ્રત્યે જાગરૂત કરવા માટે કામ કરી રહેલા એક ગ્રુપની સાથે જાગરૂતતા અભિયાનમાં સામેલ થયા હતા. આ અભિયાન દરમિયાન તેમણે ગો કોરોના.. ગો કોરોના નારો લગાવીને કોરોના વાયરસને ભારતમાંથી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ