અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદી વચ્ચે વ્હાઇટ હાઉસમાં થયેલી બેઠક બાદ ઐતિહાસિક જાહેરાત થઈ છે. સપ્ટેમ્બર 2026 સુધીમાં અમેરિકા તેની સેનાને ઈરાકમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લેશે. 2003માં સદ્દામ હુસૈનના શાસનનો અંત લાવવા ઇરાકમાં પ્રવેશેલી અમેરિકન સેનાની 23 વર્ષ જૂની ઉપસ્થિતિનો હવે અંત આવશે. ટ્રમ્પે જણાવ્યું કે હવે સંબંધો સૈન્ય નહીં, પણ આર્થિક અને વ્યાપારી રહેશે.




870.jpg)


7.jpg)
826.jpg)
5.jpg)
16.jpg)
16.jpg)
961.jpg)
77.jpg)
200.jpg)
1217.jpg)





