જિલ્લા કોર્ટને ફરી ઉડાવી દેવાની ધમકી મળી છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત ધમકીનો ઇમેઇલ મળ્યો છે. ધમકી મળતા વકીલો અને અસીલોને કોર્ટમાં હાજર ન રહેવા તાકીદ કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Copyright © 2023 News Views