Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના નેતા વીડી સતીશને તિરૂવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.વીડી સતીશન કેરલમના 13મા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વી. આર્લેકરે સેન્ટ્રલ સ્ટેડિયમમાં સમગ્ર મંત્રી મંડળને શપથ લેવડાવ્યા હતા. વીડી સતીશનની સાથે તેમની 20 સભ્યોની કેબિનેટે પણ એકસાથે શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એક દાયકા પછી કેરલમમાં સત્તામાં આવ્યું છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના સીનિયર નેતાઓ, કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ