Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ગોવાના ડોના પાઉલાની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તેમના પુત્ર મલ્હાર પાટેકરે આ સમાચારની પુષ્ટિ કરી છે. હિન્દી અને મરાઠી સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી પણ મળ્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ