ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. અમરેલીના રાજકારણમાં લાંબી સફર કરનાર ઠુમ્મર સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેમના નિધનથી કોંગ્રેસ તેમજ તેમના સમર્થકોમાં શોકની લાગણી છવાઈ છે.




18.jpg)


29.jpg)
.jpg)

37.jpg)
44.jpg)
54.jpg)
30.jpg)
35.jpg)
8.jpg)
