કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે શુક્રવારે જણાવ્યું કે, વિપક્ષને પોતાનું રાજકીય અસ્તિત્વ ખતમ થવાનો ડર સતાવે છે, તેથી તેઓ ગેરરીતિવાળી ચૂંટણીઓમાં ભાગ લે છે. દીપકેએ ચૂંટણીઓને 'ફિક્સ્ડ મેચ' સાથે સરખાવી, જ્યાં જાણીજોઈને અમુક જગ્યાએ વિપક્ષને જીતાડીને લોકોને નિષ્પક્ષતાનો ભ્રમ કરાવવામાં આવે છે. તેમણે વિપક્ષને આવી ચૂંટણીઓનો બહિષ્કાર કરવા અપીલ કરી.

35.jpg)

29.jpg)
.jpg)

37.jpg)
44.jpg)
54.jpg)
30.jpg)
35.jpg)
8.jpg)