કોંગ્રેસ નેતાઓના વિરોધ પ્રદર્શન પર પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે શું તમને લાગે છે કે આપણા લોકશાહીની રક્ષા થઇ રહી છે? આપણી સાથે શું થયું, આ મહત્ત્વ નથી રાખતું. અમે વિદ્યાર્થીઓ સાથે ઉભા છીએ અને તેમનો અવાજ ઉઠાવી રહ્યા છીએ. આ એક અસલી મુદ્દો છે. એક અસલી સમસ્યા છે. દેશના દરેક માતા-પિતા જાણે છે, દેશનો દરેક વિદ્યાર્થી જાણે છે. દેશનો દરેક શિક્ષક આ જાણે છે. દરેક કોઇ જાણે છે કે આ એક અસલી મુદ્દો છે. વિદ્યાર્થી માત્ર પોતાનો અધિકાર માંગી રહ્યા છે. આ વિદ્યાર્થી પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે. તમે તે ભવિષ્યને બરબાદ કરી રહ્યા છો. દેશના યુવાનો માટે શિક્ષણ બજેટ 1.4 લાખ કરોડ રૂપિયા છે પરંતુ તમે અદાણીજી અને અંબાણીજીના 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી રહ્યા છો. ખેડૂતોને પણ કંઇ મળતું નથી, ગરીબોને તો કઇ મળતું જ નથી અને વિદ્યાર્થીઓને પણ કઇ મળતું નથી.




10.jpg)


1180.jpg)
376.jpg)
5.jpg)
673.jpg)
519.jpg)
597.jpg)
7.jpg)
826.jpg)
5.jpg)





