Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, "આ દેશના યુવાનો હવે મૌન નહીં રહે. અમે ઘણા બધા બિનજરૂરી મુદ્દાઓથી વિચલિત થઈ ગયા છીએ. હવે અમે વાસ્તવિક મુદ્દાઓ માટે ઉભા છીએ, અને અમે પાછળ હટવાના નથી."
પાર્ટીના પ્રવક્તા વિજેતા દહિયાને હટાવવા અંગે તેમણે કહ્યું હતું કે, "તેમના એવા વિડિયો હતા જે અમને અસંવેદનશીલ લાગતા હતા અને જનતાની લાગણીને ધ્યાનમાં રાખીને અમે તેમને હટાવવાનો નિર્ણય કર્યો હતો."
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ