દેશ પોતાના 80મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત 2047 સુધીમાં એક વિકસિત દેશ બનશે.
PM મોદીએ કહ્યું, "આપણે પણ એક મોટું સ્વપ્ન જોયું છે-એક સ્વપ્ન જે દૃઢ સંકલ્પ અને નવી ઊંચાઇઓ સર કરવાના ઉદ્દેશ્ય સાથે સાકાર થશે. વિઝન એ છે કે 2047 સુધીમાં આપણે સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરીએ ત્યાં સુધીમાં- આપણે ભારતને વિકસિત રાષ્ટ્રમાં બદલી નાખીશું. આપણે આ લક્ષ્ય પોતાના 1.4 અબજ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સખત મહેનત દ્વારા પ્રાપ્ત કરવું પડશે. જ્યારે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ડેવલપ્ડ દેશ બનવાનો નિર્ણય કરે છે તો આ વૈશ્વિક સમુહોની નજરમાં આપણી હિમ્મતના પુરાવા હોય છે. દુનિયા આપણા પ્રત્યે પોતાનો દૃષ્ટિકોણ બદલવા માટે મજબૂર બની જાય છે..."

19.jpg)

1.jpg)
7.jpg)
12.jpg)
6.jpg)
11.jpg)
1059.jpg)
1224.jpg)
28.jpg)
41.jpg)