Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાછલા 600 વર્ષથી આ પદ બ્રિટન (Great Britain) નું સૌથી શક્તિશાળી પદોમાંથી એક છે. આ પદ પર રહેનારને બ્રિટનના વડાપ્રધાનથી પણ વધુ સેલેરી મળે છે. એટલું જ નહીં બ્રિટનના રાજનૈતિક વ્યવસ્થામાં આ વ્યક્તિનું કદ બધાથી ઉપર હોય છે. બ્રિટનમાં આ પદને મેળવનાર વ્યક્તિને રાજા જેવો ઠાઠ મળે છે. એટલું જ નહીં બ્રિટનના સાંસદોને પણ તેમનું ફરમાન માનવું પડે છે. આ પદ છે બ્રિટનના સાંસદમાં હાઉસ ઓફ કૉમેન્સના સ્પીકરનું.

આ શક્તિશાળી પદને મેળવવા માટેની દોડમાં 9 લોકો છે. જેમાં એક ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક, શૈલેશ વારા નું નામ પણ છે.

કોણ છે શૈલેશ વારા?

ભારતમાં મૂળ ગુજરાતના શૈલેશ વારા બ્રિટનની સાંસદમાં હાઉસ ઓફ કૉમેન્સના સ્પીકર પદની રેસમાં છે. શૈલેશ વારા બ્રિટનની સત્તારૂઢ કન્જર્વેટિવ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ છે. તે થેરેસા સરકાર દરમિયાન ઉત્તર આયરલેન્ડના રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જો કે શૈલેશ વારા માટે આ સ્પીકર પદની ખુરશી મેળવવી સરળ નથી. આ પદ માટે તેમની સાથે 9 બીજા લોકો પણ રેસમાં છે. નવા સ્પીકર માટે 4 નવેમ્બરે વોટિંગ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ