Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

India GDP Growth FY27ને લઈને ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2026-27 એટલે કે FY27 માટે ભારતની GDP ગ્રોથનું અનુમાન 6.6%થી વધારીને 7.1% કરી દીધું છે. વૈશ્વિક સ્તરે ઊંચા વ્યાજદર, મોંઘા ક્રૂડ ઓઈલ અને બજારમાં અસ્થિરતા જેવી અનેક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ અંદાજ વધારવામાં આવ્યો છે
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ