વડાપ્રધાન મોદી આજે કચ્છના શીખ ખેડૂતો સાથે કરશે મુલ
કચ્છ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં કચ્છના એક દિવસના પ્રવાસે આવશે. આ દરમિયાન વડાપ્રધાન કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કચ્છના કૃષક સમુદાય ઉપરાંત ગુજરાતના શીખ ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે. એક અધિકૃત નિવેદનમાં આ