Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સીબીઆઇ દ્વારા જમ્મુ-કાશ્મિરના પૂર્વ મુખ્યમંત્રી અને એ જ રાજ્યના ક્રિકેટ સંઘના તત્કાલીન અધ્યક્ષ ફારૂખ અબદુલ્લા સામે ક્રિકેટ સંઘમાં કરોડો રૂપિયાના ગોટાળા કર્યાનો આરોપ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં કર્યો છે.એજન્સીએ આજે સોમવારે ફારૂખ ઉપરાંત ક્રિકેટ સંઘના અન્ય પદાધિકારીઓ સામે નાણાંની ઉચાપતના આરોપો મૂક્યા છે. તેમણે 2001થી 2011 દરમ્યાન આ નાણાંકિય ગેરરીતિ આચરી હોવાનો દાવો કરાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ