રામાયણ વાંચી સદબુધ્ધિ આવશે તેમ કહી ભાજપના નેતાએ મમ
મધ્યપ્રદેશ ભાજપના એક નેતાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને રામાયણની એક પ્રત મોકલી આપી છે.
ગઈકાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મમતા બેનરજીના ભાષણ પહેલા જય શ્રી રામના નારા લાગતા મ