Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  ને લઈને બધી પાર્ટીઓ એકબીજા પર હુમલો કરી રહી છે. આ ક્રમમાં કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર મોટો હુમલો કર્યો છે. એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામના દિવસે સીએમ મમતા બેનર્જીને એવો કરંટ લાગશે કે તેઓ પોતાની ખુરશીથી બે ફૂટ ઉપર ઉઠી જશે. રેલીમાં આવેલા લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, બસ આ કરંટ લગાવી દો પછી જુઓ રાજ્યમાં વિકાસનો બલ્સ કેમ શરૂ થઈ જશે. 
 

Unlock 5.0

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.