સુરત : વનિતા વિશ્રામ સંસ્થાને મળ્યો રાજયની પ્રથમ મ
જાણીતી શૈક્ષણિક સંસ્થા વનિતા વિશ્રામને રાજ્યની પહેલી મહિલા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. સુરતમાં 114 વર્ષથી કાર્યરત વનિતા વિશ્રામ સંસ્થાએ વિદ્યાર્થિનીઓના શિક્ષણ ક્ષેત્રે મોટી નામના મેળવી છે. વનિતા વિશ્રામ ગુજરાતની પહેલી અને દેશની 19માં નંબરની મહિ