બંગાળ : મતદાનના દિવસે કમળનું બટન દબાવજો એટલે મમતા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ને લઈને બધી પાર્ટીઓ એકબીજા પર હુમલો કરી રહી છે. આ ક્રમમાં કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર મોટો હુમલો કર્યો છે. એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામ