અમેરિકામાં 241 પ્રવાસીઓ લઈને ઉડી રહેલા વિમાનના એન્
અમેરિકામાં 231 પ્રવાસીઓ અને 10 ક્રૂ મેમ્બર્સને લઈને ડેનવરથી ઉડાન ભરનારી ફ્લાઈટના એન્જિનમાં આગ લાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. આકાશમાં ઊંચાઈએ પહોંચેલા વિમાનના એક તરફનું એન્જિન સળગવા માંડયું હતુ અને તેનો કાટમાળ નીચે આવેલા રહેણાંક વિસ્તારમા