Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
  • ZEEના માલિક સુભાષચંદ્રા દ્વારા ઝી એન્ટરટેઇન્મેન્ટ ચેનલ વેચવાની હિલચાલ છે. બજાર વર્તુળો મુજબ આ ટેનલ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ કે ડિઝની કે કોઇ અન્યની પાસે જઇ શકે છે. ચંદ્રાના પુત્ર અને ઝી એન્ટર.ના એમડી પુનિત ગોયેન્કાએ જાહેર કર્યું છે કે જો સારી કિંમત મળે તો આ ચેનલનો 42 ટકા હિસ્સો અમે આપી દેવા તૈયાર છીએ. આ ચેનલ કંપનીએ તાજેતરમાં જ જે બેલેન્સશીટ જાહેર કરી તેમાં 2017-18માં 1477 કરોડનો નફો દર્શાવાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.