Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
  • રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં શ્રીગંગાનગરના ઉમેદવાર કામિની જિંદાલ સોથી યુવાન અને સૌથી અમીર છે. એફીડેવિટમાં તેમણે જે સંપત્તિ દર્શાવી છે તે માત્ર 237 કરોડની છે. તેના ખાતમાં 22 કરોડ રોકડા પડ્યા છે. ગઇ વખતે તેમણે ભાજપના ઉમેદવાર રાધેશ્યામને 37 હજાર મતોથી હરાવ્યાં હતાં. તે જમીનદારાં પાર્ટીમાંથી ઉભા રહ્યાં છે. તેની પાસે અઢી કિલો સોનું અને 23 કિલો કરતાં વધારે ચાંદી છે.

     

આજની વાત

હેડલાઈન્સ

મહાકુંભ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.