Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આઈટી કંપની ટીસીએસે સોમવારે ૧૦૦ અબજ ડોલરની મિડ- કેપ ધરાવતી ભારતની પ્રથમ લિસ્ટેડ આઈટી કંપની બનીને ઈતિહાસ સર્જ્યો હતો. કંપનીનું બજારમૂલ્ય સોમવારે રૂપિયા ૬.૫૩ લાખ કરોડને આંબી ગયું હતું. આમ તો શુક્રવારે જ કંપનીના બજાર મુલ્યમાં રૂપિયા ૪૦,૦૦૦ કરોડનો ઉમેરો થયો હતો અને કંપની વિક્રમજનક સ્થિતિની નજીક પહોંચી ગઈ હતી. મુંબઈ શેરબજારમાં કંપનીના શેર ૦.૨૬ ટકાના વધારા સાથે રૂપિયા ૩૪૧૫.૨૦ની ભાવસપાટીએ બંધ રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ