Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનની સ્માર્ટ ફોન બનાવતી કંપની શાઓમી 7 જૂને પોતાનો નવો સ્માર્ટફોન લૉંચ કરશે. શાઓમીના નવા ફોનમાં ફેસ અનલોક ફીચર આપવામાં આવી શકે છે. નવા ફોનના સ્પેસિફિકેશન્સ અને કિંમત જાહેર થઈ નથી. શાઓમીનો આ નવો ફોન 7 જૂને બપોરે 1.30 વાગ્યે લૉંચ થશે. લૉંચ ઈવેન્ટને લાઈવ સ્ટ્રીમ કરાશે જેને શાઓમી ઈંડિયાની વેબસાઈટ પર જોઈ શકાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ