Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રથમવાર રણજી ટ્રોફી જીત્યા બાદ સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટના જીવનમાં વધુ એક ખુશી આવી છે. ઉનડકટે સગાઈ કરી લીધી છે. રવિવારે તેણે સોશિયલ મીડિયા પર ખુદ આ વાતની જાણકારી આપી છે. 
ટ્વીટર પર ડાબા હાથના આ ફાસ્ટ બોલરે પોતાના પાર્ટનર સાથે એક તસવીર પોસ્ટ કરી છે. તેમણે આ સાથે કેપ્શન આપ્યું, - છ કલાક, બે ભોજન અને બાદમાં એક બાદમાં એક કેક શેર કરી
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ