Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખંઢેરી ગામ પાસે ઓલ ઈન્ડિયા ઈન્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ બનાવવાની તજવીજ શરૂ થઈ ગઈ છે. ગુરૂવારે જિલ્લા વહીવટીં તંત્ર દ્વારા 200 એકર જમીન કેદ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સોપવામાં આવી. આ જમીન પર 800-1000 બેડની સુવિધાવાળી આત્યાધુનિક હોસ્પિટલ રૂપિયા 1200 કરોડના ખર્ચે તૈયાર કરવાની કેંદ્ર સરકારની યોજના છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ