ભાજપે રમેશભાઈ ધડુકને પોરબંદર લોકસભા બેઠક પર ઉતર્યા છે. તેઓ રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા છે.
પોરબંદર બેઠક પર ભાજપ તરફથી નોંધાવેલ ઉમેવારીમાં રજૂ કરેલ માહિતી પ્રમાણે 35.73 કરોડ છે અને ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે. તથા લેઉઆ પાટીદાર છે. તેઓના પર કોઈ પણ પ્રકારનો કેસ થયેલ નથી.
તેઓનો રાજકિય અનુભવ એટલો બહોળો નથી પરંતુ માર્કેટ યાર્ડના ચેરમેન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલ છે. જાણવા જેવી બાબત એ છે કે તેઓ ગોંડલ, જેતપુર, ધોરાજી અને કંડોરણા વિસ્તારમાં જાણીતા છે પરંતુ અન્ય ચાર વિસ્તારમાં બહુ ઓછા જાણીતા છે પરંતુ તેઓએ અનેક સંસ્થામાં દાન આપેલ છે.