Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભાજપએ વિજય પ્રાપ્ત કર્યો છે. ચુંટણી પહેલા એવું લાગતું હતું કે આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પણ 7-8 બેઠક લઇ જશે. પરંતુ ગઈ કાલે મતગણતરી કરવામાં આવી ત્યારે કોંગ્રેસ એક પણ બેઠક પર ભાજપને ફાઈટ પણ આપી શક્યું નથી. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીની સરખામણીમાં ભાજપે આ વખતે ખૂબ જ સારો દેખાવ કર્યો છે. ગુજરાતમાં 14 બેઠક પર તો કોંગ્રેસના ઉમેદવારોઓ ત્રણ લાખ કરતા પણ વધુ મતોથી હાર્યા છે.

ક્રમ બેઠક ભાજપ ઉમદવાર કોંગ્રેસ ઉમેદવાર 2019 લીડ 2014 વિજેતા 2014 લીડ 2019 (-) 2014
1 નવસારી સી.આર. પાટીલ ધર્મેશ પટેલ 689668 સી.આર. પાટીલ 558116 131552
2 વડોદરા રંજનબેન ભટ્ટ પ્રશાંત પટેલ 589177 નરેન્દ્ર મોદી 570128 19049
3 ગાંધીનગર અમિત શાહ ડો. સી.જે. ચાવડા 557014 એલ.કે. અડવાણી 483121 73893
4 સુરત દર્શનાબેન જરદોશ અશોક અધેવડા 548230 દર્શનાબેન જરદોશ 533190 15040
5 અમદાવાદ પૂ. હસમુખ પટેલ ગીતાબેન પટેલ 434330 પરેશ રાવલ 326633 107697
6 પંચમહાલ રતનસિંહ રાઠોડ વી.કે. ખાંટ 428541 પ્રભાતસિંહ ચૌહાણ 170596 257945
7 છોટાઉદેપુર ગીતાબેન રાઠવા રણજીતસિંહ રાઠવા 377943 રામસિંહ રાઠવા 179729 198214
8 રાજકોટ મોહન કુંડારિયા લલિત કગથરા 368407 મોહન કુંડારિયા 246428 121979
9 બનાસકાંઠા પ્રભાત પટેલ પરથીભાઈ ભટોળ 368296 હરીભાઈ ચૌધી 202334 165962
10 ખેડા દેવુસિંહ ચૌહાણ બીમલ શાહ 367145 દેવુસિંહ ચૌહાણ 232901 134244
11 વલસાડ ડો. કે.સી. પટેલ જીતુભાઈ ચૌધરી 353797 ડો. કે.સી. પટેલ 208004 145793
12 ભરૂચ મનસુખ વસાવા શેરખાન પઠાણ 334214 મનસુખ વસાવા 153273 180941
13 ભાવનગર ભારતીબેન શિયાળ મનહર પટેલ 329519 ભારતીબેન શિયાળ 295488 34031
14 અમદાવાદ પ. ડો. કિરિટ સોલંકી રાજુ પરમાર 321546 ડો. કિરિટ સોલંકી 320311 1235
15 કચ્છ વિનોદ ચાવડા નરેશ મહેશ્વરી 305513 વિનોદ ચાવડા 254482 51031
16 મહેસાણા શારદાબેન પટેલ એ.જે. પટેલ 281519 જયશ્રીબેન પટેલ 208891 72628
17 સુરેન્દ્રનગર ડો. મહેન્દ્ર મુંજપરા સોમાભાઈ પટેલ 277437 દેવજીભાઈ ફતેપરા 202907 74530
18 સાબરકાંઠા દીપસિંહ રાઠોડ રાજેન્દ્રસિંહ ઠાકોર 268987 દીપસિંહ રાઠોડ 84455 184532
19 જામનગર પૂનમબેન માડમ મુળુભાઈ કંડોરિયા 236804 પૂનમબેન માડમ 175289 61515
20 પોરબંદર રમેશ ધડુક લલિત વસોયા 229823 વિઠ્ઠલ રાદડિયા 267971 -38148
21 બારડોલી પ્રભુભાઈ વસાવા તુષાર ચૌધરી 215447 પ્રભુભાઈ વસાવા 123884 91563
22 અમરેલી નારણ કાછડિયા પરેશ ધાનાણી 201431 નારણ કાછડિયા 156232 45199
23 આણંદ મિતેશ  પટેલ ભરતસિંહ સોલંકી 197718 દિલિપ પટેલ 63426 134292
24 પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર 193879 લીલાધર વાઘેલા 138719 55160
25 જૂનાગઢ રાજેશભાઈ ચુડાસમા પુંજાભાઈ વંશ 150185 રાજેશભાઈ ચુડાસમા 135832 14353
26 દાહોદ જસવંતસિંહ ભાભોર બાબુભાઈ કટારા 127596 જસવંતસિંહ ભાભોર 230354 -102758

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ