Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વોટ્સએપ ટૂંક સમયમાં એવું ફીચર લાવી રહ્યાં છે જેમાં તમે કોઇ વીડિયો કે તસવરીને બીજાને મોકલતા પહેલા ચેટ બોક્સમાં જ એડિટ કરી શકશો. આ ફીચરનું નામ Quick Edit Media Shortcutહશે. ઉદાહરણ તરીકે માની લો કે તમને કોઇએ મીડિયા ફાઇલ મોકલી તમે તેને જ કોઇ મોડિફીકશનની સાથે અન્યને મોકલવા માંગો છો. તો તમે આ ફીચરની મદદથી તમે તેને એડિટ કરી શકો છો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ