Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 લોકસભાની ચૂંટણી  ને લઇને જ્યા એક તરફ રાજકીય ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે  દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાહેઠળ કામ કરતા મજૂરોને એક મોટી ભેટ (Gift) આપી છે. જીહા, કેન્દ્ર સરકારે મનરેગા  હેઠળ વેતનમાં વધારાની જાહેરાત કરી છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મનરેગા હેઠળ અકુશળ મેન્યુઅલ કામદારો માટે નવા વેતન દરો (New Wage Rates) જાહેર કર્યા છે. આ અંતર્ગત ગોવા (Goa) માં મહત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે મનરેગાના વેતન દર (MNREGA wage rate) માં 3 થી 10 ટકાનો વધારો કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ