Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષ ૨૦૧૯ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટલે કે ભૂખમરાના માપદંડમાં ભારતને ૧૧૭ દેશોમાં ૧૦૨મંુ સ્થાન અપાયું છે. તેનો અર્થ એ થયો કે, ભારત જેવો પોતાને આર્થિક મહાસત્તા ગણાવતો દેશ ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ ભૂખમરો સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં છે. આ દેશને ઇન્ડેક્સમાં ૧૧૭મું સ્થાન અપાયું છે. ગંભીર બાબત તો એ છે કે, એશિયન દેશોમાં સૌથી વધુ ભૂખમરો ભારતમાં છે. ભારત નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવાં દેશ કરતાં પણ આ ઇન્ડેક્સમાં પાછળ ચાલ્યો ગયો છે. 
    
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ