ભારતીય સ્ટાર ફુટબોલર સુનીલ છેત્રીએ ગુરુવારે 16 મે એ આંતરરાષ્ટ્રીય ફુટબોલથી સંન્યાસ લેવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી છે. આ જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કરી. તેણે જણાવ્યું કે તે 6 જૂને કુવૈત સામે થનારા ફીફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ બાદ ફુટબોલની ફીલ્ડને અલવિદા કહી દેશે. 39 વર્ષીય આ ભારતીય ફુટબોલરે 12 જૂન 2005એ પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું અને આ મેચમાં ભારત માટે પોતાનો ગોલ પણ દાગ્યો હતો. સુનીલ છેત્રીએ 20 વર્ષના કરિયરમાં ભારત માટે 145 મેચ રમી છે જેમાં તેમણે 93 ગોલ કર્યાં છે.