Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

22 ઓક્ટોબરે વિવિધ વિસ્તારોની કુલ 265 ટ્રેનો રદ કરી હોવાની જાહેરાત ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં દિવાળી નિમિત્તે રાખવામાં આવેલી કેટલીક સ્પેશિયલ ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. રેલવેએ એવું કારણ આપ્યું હતું કે દેશના જુદા જુદા વિસ્તારોમાં થઇ રહેલા રિનોવેશન અને રિપેરીંગના પગલે આ ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. રદ કરાયેલી ટ્રેનોની ટિકિટ બુક કરનારા પેસેન્જરોને SMS દ્વારા જાણ કરાઇ રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ