Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 રદ થયા બાદથી અકળાયેલુ પાકિસ્તાન હવે સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યુ છે. પાકિસ્તાને પૂંછ જિલ્લામાં LoC પાસેના ગામોને નિશાન બનાવતા ફાયરિંગ કર્યુ.

પાકિસ્તાને મંગળવારે કૃષ્ણા ખીણ સેક્ટરમાં મોર્ટાર અને નાના હથિયારોથી ફાયરિંગ કર્યુ. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લી માહિતી સુધી બંને તરફથી ફાયરિંગ ચાલુ હતુ. રક્ષા પ્રવક્તા અનુસાર બંને તરફથી થયેલી ફાયરિંગમાં હાલ કોઈને પણ હાનિ થવાની માહિતી નથી. 

સુરક્ષાના કારણે કેરી સેક્ટરમાં બૉર્ડરની આસપાસની 3થી 4 પ્રાઈમરી સ્કુલને બંધ કરી દેવાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ