Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના કેટલાય નેતાઓ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. આજે ભાજપના એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવી ગયા છે. નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે-ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી રિપોર્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો.

થાવાણીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેશે. આ પહેલા કૉંગ્રેસનાં જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ કોરોનાં સંક્રમિત થઈ ચુક્યા છે. આ સિવાય ભાજપ અને કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરને પણ કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ