Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સહાયક કમાન્ડન્ટ નેહા ભંડારીએ Operation Sindoor માં બહાદુરી પૂર્વક ફરજ બજાવી હતી. નેહા ભંડારી (Neha Bhandari) એ આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની પોસ્ટને ધ્વસ્ત કરવામાં આગેવાની લીધી હતી. તેમણે દાખવેલી બહાદુરી બદલ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Upendra Dwivedi) એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સહાયક કમાન્ડન્ટ નેહા ભંડારીને કોમેન્ડેશન ડિસ્ક અર્પણ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ