Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાન રાજ્યસભાની એક બેઠક માટે ચુંટણીમાં  પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ બિન હરીફ વિજેતા થયા છે. સોમવારના અંતિમ ફોર્મ ભરવા દિવસે અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હતી તેના લીધે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજ્યસભાના સાંસદ બનવા બદલ શુભેચ્છા આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ