Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેઓ એક યા બીજી રીતે મિડિયાને નિશાન બનાવીને મનફાવે તેમ બોલે છે. તેના વિરોધમાં અમેરિકાના અંદાજે 300 અખબારોએ 146 વર્ષ જુના અખબાર ધી બોસ્ટન ગ્લોબની આગેવાનીમાં એક જ દિવસે તમામ અખબારોએ પ્રેસની આઝાદીને લઇને સંપાદકિય લખીને અનોખો જવાબ ત્યાંની સરકારને આપ્યો છે. કેટલાક તો આ 300 સંપાદકિય લેખોનો અધ્યયન પણ કરવાના છે. શું ભારતમાં આવું થઇ શકે..પહેલો સવાલ એ આવે કે આગેવાની કોણ લે...?!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ