Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ ૧૩ રાજ્યોમાં ૮૮ બેઠકો માટે મતદાન થશે. આવતીકાલે જે ૮૮ બેઠકો પર મતદાન થવાનું છે તેમાં કેરળની તમામ ૨૦ બેઠકો સામેલ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ