Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન તરીકે આજે નરેન્દ્ર મોદીના ચાર વર્ષ પુરા થશે. તેમ છતાં પણ લોકોને મોદી પરનો વિશ્વાસ યથાવત છે. નરેન્દ્ર મોદી હજી પણ દેશના સૌથી લોકપ્રિય નેતા છે. દેશના લોકો વધુ એક વાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે જોવા માંગે છે.
ટાઈમ્સ મેગા ઓનલાઈન સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વે અનુંસાર સૌથી વધારે 71.9% લોકોનું માનવું છે કે, તે ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરશે. જ્યારે 73.3 ટકા લોકોનું માનવું છે કે, જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ