Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મેઘાલયમાંથી વિવાદાસ્પદ આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગમાંથી પણ આ એક્ટને હટાવી લેવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત સૈન્યને કેટલાક વિશેષાધિકાર મળી રહે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ