ફ્રાન્સમાં ઈંધણો સહિતના કરવેરાના વિરોધમાં મેક્રોં સરકાર સામે શરૂ થયેલી યલો વેસ્ટ ચળવળની ચિનગારી હવે દાવાનળનું સ્વરૂપ ધારણ કરી રહી છે. છેલ્લા ચાર શનિવારથી ફ્રાન્સમાં યલો વેસ્ટ આંદોલનકારી મેક્રોં સરકારની નીતિઓ સામે વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે, જેમાં હવે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ પણ પોતાની માગો સાથે જોડાતાં આંદોલન ચરમસીમા પર પહોંચ્યું છે, હવે આ યલો વેસ્ટ દાવાનળ યુરોપના અન્ય દેશોમાં પણ પ્રસરી રહ્યો છે. શનિવારે યલો વેસ્ટે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પ્રવેશ કર્યો હતો.