Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આધુનિક સમયમાં જાપાન ટેકનોલોજીમાં ઘણાં દેશો કરતા આગળ છે. પરંતુ જાપાનના એક 68 વર્ષિય મંત્રી યોશીટાકા સાકુરાદા એવા છે કે તેઓ સાયબર સિક્યુરીટીના નાયબ વડા છે. પરંતુ તેમના જણાવ્યાં પ્રમાણે તેમણે જીવનમાં ક્યારેય કોમ્પ્યુટર ચલાવ્યું નથી. જાપાનની સંસદમાં તેમણે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે પરમાણુ ઉર્જામાં વપરાતી પૈન ડ્રાઇવ યુએસબી તેમને ભ્રમિત કરે છે. જોકે ત્યાંના વિપક્ષના નેતા મસાતો ઇમાઈ તેમની આ વાત માનવા તૈયાર નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ