Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાને બુધવારે દાવો કર્યો હતો કે, પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ મિસાઈલ શાહીન-3નુ સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યુ છે.
આ માટે પાકિસ્તાનના વડાપ્રધાનથી માંડીને બીજા નેતાઓએ પરીક્ષણ માટે અભિનંદન આપ્યા હતા.જોકે આ પરીક્ષણની પાકિસ્તાનના જ એક નેતાએ પોલી ખોલી નાંખી છે. આ મિસાઈલ પરીક્ષણ બાદ બલૂચ રિપબ્લિકન પાર્ટીના પ્રવક્તા શેર મહોમ્મદ બુગતીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનની મિસાઈલ બલૂચિસ્તાનમાં પડી હતી અને તેના કારણે થયેલા ધડાકામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ