Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સામાન્ય રીતે રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે હદ બહારના સંબંધો ભાગ્યે જ જોવા મળે છે. આવા જ ક કિસ્સામાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોંગ્રકેસની 22 વર્ષની એક યુવા મહિલા નેતા ટ્વીંકલ ડાગરને ભાજપના 65 વર્ષના નેતા જગદીશ કરોતિયા એવા ગમ્યા કે તેઓ મર્યાદા ચૂક્યા અને ડાગરે કરોતિયાની સાથે જ રહેવાની જીદ પકડી ત્યારે કરોતિયાના ઘરમાં ડાગરને લઇને થતાં કંકાસને રોકવા ટ્વીંકલનું કાસળ કાઢી નાંખવાની સાજીશ ભાજપના નેતા અને તેમના પુત્રોએ રચી. તે માટે તેમણે અજય દેવગનની ફિલ્મ દ્ર્શ્યમ જોઇ. અને તે પ્રમાણે ટ્વીંકલની હત્યા કરીને તેની લાશને સળગાવીને અવશેષો નદીનાળામાં વહેવડાવી નાંખ્યા. જો કે તે પહેલાં નગરપાલિકાવાળાને બોલાવી કૂતરો મરી ગયો એમ કહીને ખાડો ખોદાવ્યો અને તેમાં કચરો તથા લાકડા ભેગા કર્યા. અને ત્યારબાદ લાશને સળગાવી દીધી હતી. અને ખાડામાં કૂતરાને દફનાવી દીધો હતો. દ્રશ્યમ ફિલ્મની જેમ જે અજય જેમ પોલીસને ગુમરાહ કરવા મહિલા આઇજીના પુત્રનો મોબાઇલ એક ટ્રકમાં ફેંકી દે છે તેમ ટ્વીંકલનો ફોન પણ બદનાવર નામના સ્થળે જઇને ફેંકવામાં આવ્યો જેથી પોલીસને ત્યાંનું લોકેશન મળે. બદનાવરમાં ટ્વીંકલની સગાઇ નક્કી થઇ હતી અને પોલીસે તેના મંગેતર અમિત પર શંકા દર્શાવી હતી. અંતે ભાંડો ફૂટતા પોલીસે ભાજપના નેતા અને તેમના પુત્રોની ધરપકડ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ