Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તાજેતરમાં કેલિફોર્નિયાના મિલપિટાસમાં ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાં તાજેતરમાં લેખક-સાહિત્યકાર ગિરીશ ચીતલિયાએ લખેલા પુસ્તક ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ્સ ઓફ ટાઇમ-2’નું લોકાર્પણ આઇસીસી સેન્ટરના સીઈઓ રાજ દેસાઈના હસ્તે થયું હતું. આ પ્રસંગે અનેક સાહિત્યકારો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. ગિરીશ ચીતલિયાએ તેમના જીવનમાં મેળવેલી અનેક સિદ્ધિઓને આ પુસ્તકમાં કંડારી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ