Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિલ્મ ‘સંજુ’એ અપેક્ષા પ્રમાણે જ રીલિઝના પહેલા જ દિવસે 35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. ટ્રેડ એનાલિસ્ટ રિલીઝ પહેલા કંઈક આવા જ અનુમાન લગાવી રહ્યાં હતા. ‘સંજુ’એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ભારતની સૌથી મોટી ઓપનિંગ (રજા વિનાના દિવસે) મેળવનારી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મને એડવાન્સ બુકિંગથી જ આશરે 20 કરોડ રૂપિયાની કમાણી થઈ ગઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ