Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારે વરસાદના કારણે મુંબઈ ગોવા વચ્ચે કરનાળ નજીક એક બ્રિજ પાણીમાં ધોવાઈ ગયો હતો. જેને પગલે ગોવા જનારા અને મુંબઈ આવનારા વાહનોની બન્ને તરફથી અવરજવર અટકાવી દેવાની ફરજ પડી છે. બનાવથી મુંબઈ-ગોવા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી છે. લાંબી લાઇનના કારણે અનેક પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ જતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ