Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે.

ગુજરાતની 25 લોકસભા બેઠક પર 3 વાગ્યા સુધીમાં સરોરાશ 47.03 ટકા મતદાન નોંધાયું

બેઠક    3 વાગ્યા સુધી
અમદાવાદ પૂર્વ    43.55%
અમદાવાદ પશ્ચિમ    42.21%
અમરેલી    37.82%
આણંદ    52.49%
બારડોલી    51.97%
ભરૂચ    54.90%
બનાસકાંઠા    55.74%
ભાવનગર    40.96%
છોટા ઉદેપુર    54.24%
દાહોદ    46.97%
ગાંધીનગર    48.99%
જામનગર    42.52%
જૂનાગઢ    44.47%
ખેડા બેઠક    46.11%
કચ્છ બેઠક    41.18%
મહેસાણા    48.15%
નવસારી    48.03%
પોરબંદર    37.96%
પંચમહાલ    45.75%
પાટણ    46.69%
રાજકોટ    46.47%
સાબરકાંઠા    50.36%
સુરેન્દ્રનગર    40.93%
વડોદરા    48.48%
વલસાડ    58.05%
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ